સામાન્ય જ્ઞાન (GK) કોઈ એક દિવસ અમેરિકાના ડેટ્રોઈટ શહેરમાં ગરમી દિલ્હી કરતા 20°C જેટલી ઓછી છે.જો ત્યારે દિલ્હીમાં તાપમાન 15°C હોય તો ડેટ્રોઈટમાં તાપમાન કેટલું હશે? 35°C -5°C 5°C આમાંનું કશું નહીં 35°C -5°C 5°C આમાંનું કશું નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ? ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે ડૉ.એમ. એન. દેસાઈ શ્રી વી. આર. મહેતા ડૉ. પી. સી. વૈદ્ય પ્રા. નિરંજન દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ? અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ દેવગૌડા પંડિત જવાહરલાલ નેહરુ અટલ બિહારી વાજપેયી વી.પી.સિંગ દેવગૌડા પંડિત જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં કયું નામ જૂથમાં બેસતું નથી ? ગોદરેજ બજાજ બિરલા નિરમા ગોદરેજ બજાજ બિરલા નિરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ? વિપ્રો નાસ્કોમ ઈફકો ઈન્ફોસીસ વિપ્રો નાસ્કોમ ઈફકો ઈન્ફોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP