સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા શ્રી અર્જુનસિંહ ડૉ. નંદન નીલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html indianrailway.nic.in irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? હિપેટાઈટિસ પોલિયો ટાઇફોઈડ અને કોલેરા આપેલ તમામ હિપેટાઈટિસ પોલિયો ટાઇફોઈડ અને કોલેરા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 માર્ચ 1લી મે 31 ડીસેમ્બર 26 જાન્યુઆરી 31 માર્ચ 1લી મે 31 ડીસેમ્બર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુશ્બુ ગુજરાત કી જેવા પ્રચાર કેમ્પેઈન દ્વારા ગુજરાત રાજ્યએ કયા ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું છે ? ઘેટા અને ઊન મત્સ્ય ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ઘેટા અને ઊન મત્સ્ય ઉદ્યોગ પ્રવાસન ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP