GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અન્વેષક પોતાનો અહેવાલ કોને સંબોષીને આપે છે ? તેની નિમણૂક કરનારને મધ્યસ્થ સરકારને શેરહોલ્ડરોને રાષ્ટ્રપતિને તેની નિમણૂક કરનારને મધ્યસ્થ સરકારને શેરહોલ્ડરોને રાષ્ટ્રપતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા શહેરમાં સ્થપાયેલ છે ? ચેન્નઈ દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નઈ દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) રોજબરોજનાં વ્યવહારમાં સામાન્ય રીતે કઈ તપાસનો ઉપયોગ થાય છે ? નિદર્શ તપાસ પરોક્ષ તપાસ ગૌણ તપાસ જટિલ તપાસ નિદર્શ તપાસ પરોક્ષ તપાસ ગૌણ તપાસ જટિલ તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઉર્ધ્વસીમાબિંદુ અને અધઃસીમાબિંદુ વચ્ચેના તફાવતને શું કહેવાય ? મધ્યસ્થ વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યક સંચયી આવૃત્તિ મધ્યસ્થ વર્ગલંબાઈ કે વર્ષાન્તર મધ્યક સંચયી આવૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ? બાઉલી ગુર્જર સ્ટર્જ કાર્લ પિયર્સન બાઉલી ગુર્જર સ્ટર્જ કાર્લ પિયર્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP