GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ક્રમાંક સહસંબંધાકનું વધુમાં વધુ મૂલ્ય કેટલું થાય ? 0.5 -1 1 Zero 0.5 -1 1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી કયું ઋણ સહસંબંધનું ઉદાહરણ છે ? વેચાણ-નફો ખર્ચ-બચત વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો વેચાણ-નફો ખર્ચ-બચત વજન-ઊંચાઈ કિંમત-પુરવઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે ચલો વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય ત્યારે નિયતસંબંધ મોડેલનું સ્વરૂપ જણાવો. y=a+bx y=a+bx+U x=a+by y=a+bx+y y=a+bx y=a+bx+U x=a+by y=a+bx+y ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વલણને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે ? મોસમી વધઘટ યાદચ્છિક વધઘટ દીર્ધકાલીન વધઘટ ચક્રીય વધઘટ મોસમી વધઘટ યાદચ્છિક વધઘટ દીર્ધકાલીન વધઘટ ચક્રીય વધઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) બે નિયત સંબંધાંકો 0.5 અને 1.8 હોય તો R² ની કિંમત જણાવો. +1.05 -0.90 +0.90 -0.5 +1.05 -0.90 +0.90 -0.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP