GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં ગ્રાહકને મહત્તમ સંતોષ મળે છે ?

કુલ તુષ્ટિગુણ = કિંમત
સિમાંત તુષ્ટિગુણ = કિંમત
કિંમત = આવક
તુષ્ટિગુણ = આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
વસ્તુની કિંમત ઘટતાં, ગ્રાહકનું વસ્તુ પાછળનો ખર્ચ વધે તો તે માંગ કેવી કહેવાય ?

મૂલ્ય અનપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ
મૂલ્ય સાપેક્ષ
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
નીચેના પૈકી કઈ પદ્ધતિ મૂડી અંદાજપત્ર તૈયાર કરવા માટેની છે ?

સમતુટ વિશ્લેષણ પદ્ધતિ
ફાઈવ ફોર્સ મોડેલ
સરેરાશ વળતરનો દર
પર્ટ – સી.પી.એમ. પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે રીઝર્વ બેન્ક સી.આર.આર. (CRR) ઘટાડે ત્યારે પ્રવાહિતા પર શું અસર થાય ?

પ્રવાહિતામાં વધઘટ થાય
પ્રવાહિતા વધે
કોઈ અસર ન થાય
પ્રવાહિતા ઘટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP