GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમર્શિયલ પેપર કયા ઉદ્દેશથી બહાર પાડવામાં આવે છે ? મશીનરી ખરીદવા માટે કાર્યશીલ મૂડી મેળવવા માટે આપેલ પૈકી એક પણ નહીં બિલ્ડીંગ ખરીદવા માટે મશીનરી ખરીદવા માટે કાર્યશીલ મૂડી મેળવવા માટે આપેલ પૈકી એક પણ નહીં બિલ્ડીંગ ખરીદવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આયોજનની સફળતાનો મુખ્ય આધાર... વ્યવસ્થા તંત્ર છે. અંકુશ છે. ઉત્પાદન છે. કર્મચારી છે. વ્યવસ્થા તંત્ર છે. અંકુશ છે. ઉત્પાદન છે. કર્મચારી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું... પ્રથમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. અંતિમ કાર્ય છે. વિસ્તૃત કાર્ય છે. પ્રથમ કાર્ય છે. જરૂરી કાર્ય નથી. અંતિમ કાર્ય છે. વિસ્તૃત કાર્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વિલિયમ સ્ટેટન્ટના મત પ્રમાણે, જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખાં ઉપયોગો તથા સમાન ભૌતિક લક્ષણોવાળા ઉત્પાદનના વિશાળ સમૂહને ___ કહે છે. પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ એકેય નહીં પેદાશ શ્રેણી પેદાશ ગુણવત્તા પૂરક પેદાશ એકેય નહીં પેદાશ શ્રેણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ___ એટલે સૂચિત પેદાશના વેચાણ માટે તેની નફાકારકતા અંગેની સુસંગતતા ચકાસવી. ધંધાકીય વિશ્લેષણ સમસ્યા વિશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં કામગીરી વિશ્લેષણ ધંધાકીય વિશ્લેષણ સમસ્યા વિશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં કામગીરી વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP