GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ? રૂ. 48,000 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 43,008 રૂ. 52,018 રૂ. 48,000 આપેલ પૈકી કોઈ નહીં રૂ. 43,008 રૂ. 52,018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'ASSISTANT' શબ્દમાંથી એક અક્ષર અને 'STATISTICS' શબ્દમાંથી બીજો એક અક્ષર યથેચ્છ રીતે લેવામાં આવે છે. તો તેઓ સરખા જ અક્ષરો હોય તેની સંભાવના કેટલી ? 19/90 23/90 આપેલ પૈકી કોઈ નહીં 7/30 19/90 23/90 આપેલ પૈકી કોઈ નહીં 7/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ચા ની કિંમત 20% વધવાને લીધે એક વ્યક્તિ તેનો વપરાશ 20% જેટલો ઘટાડો છે. તો ચા માટેના તેના ખર્ચમાં કેટલા ટકાનો ઘટાડો થશે ? 2% 6% 4% આપેલ પૈકી કોઈ નહીં 2% 6% 4% આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 5 વાગીને 15 મિનિટે ઘડિયાળના કાંટા વચ્ચેનો ખુણો કેટલો હશે ? 68½° 62½° આપેલ પૈકી કોઈ નહીં 58½° 68½° 62½° આપેલ પૈકી કોઈ નહીં 58½° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 એક વસ્તુની કિંમતમાં 30% જેટલો વધારો કરવામાં આવે છે અને ત્યારબાદ તેના પર 10% ના બે સતત વળતર આપવામાં આવે છે. તો અંતે આ વસ્તુની કિંમત... આપેલ પૈકી કોઈ નહીં 5% વધશે 10% વધશે 3.3% વધશે આપેલ પૈકી કોઈ નહીં 5% વધશે 10% વધશે 3.3% વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP