GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p ≠ q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે ? (p + q) ÷ 2 > √pq (p + q) ÷ 2 = √pq (p + q) ÷ 2 < √pq તમામ સાચા છે. (p + q) ÷ 2 > √pq (p + q) ÷ 2 = √pq (p + q) ÷ 2 < √pq તમામ સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ધન પૂર્ણાંકો (x, y) માટે 4x - 17y = 1 અને x < 1000 હોય તો y ના કેટલા પૂર્ણાંક મૂલ્યો આપેલી શરતો પરિપૂર્ણ કરશે ? 56 59 57 58 56 59 57 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 x + |y| = 8, |x| + y = 6. તો x, y ની કેટલી જોડીઓ આ બે સમીકરણનો ઉકેલ હશે ? 1 4 2 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યામાં ઓછામાં ઓછાં કેટલા અંકો હશે ? 9 7 11 4 9 7 11 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે આપેલ પૈકી કોઈ નહીં x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે x એ ઋણ સંખ્યા છે. x એ ધન સંખ્યા છે આપેલ પૈકી કોઈ નહીં x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP