GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ? ઉમા દેવડી પાંડોર દેવી ભૂમલીમા નોહોરમાતા ઉમા દેવડી પાંડોર દેવી ભૂમલીમા નોહોરમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. ભારોII. ઘડુIII. હૅયા હૅયા IV. આલવુંa. પટ્ટણી બોલીb. કચ્છી બોલીc. સુરતી બોલી d. ચરોતરી બોલી I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b I-d, II-b, III-c, IV-a I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-c, IV-d I-c, II-d, III-a, IV-b I-d, II-b, III-c, IV-a I-d, II-c, III-b, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 'કાકડાનૃત્ય' ___ દેવને પ્રસન્ન કરવા માટે થાય છે. વૃક્ષદેવ નાગદેવતા બળિયાદેવ જળદેવતા વૃક્ષદેવ નાગદેવતા બળિયાદેવ જળદેવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી. I, II અને III ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત I અને III I, II અને III ફક્ત II અને III ફક્ત I અને II ફક્ત I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 વાઘેલા રાજવંશના રાણા વીરસિંહની યાદમાં રાજ્યમાં પાણીની તંગીની તકલીફો દૂર કરવા માટે શેનું નિર્માણ કરવામાં આવ્યું ? રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ અડાલજની વાવ લાખોટા તળાવ રાણીની વાવ સહસ્ત્રલિંગ તળાવ અડાલજની વાવ લાખોટા તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP