GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં ? મૂકસેવક રંગઅવધૂત મહારાજ જલારામ બાપા પૂજ્ય મોટા મૂકસેવક રંગઅવધૂત મહારાજ જલારામ બાપા પૂજ્ય મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કોણે લોકપ્રિય સામયિક "જનકલ્યાણ" શરૂ કર્યું હતું ? ભીક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ મોરારી બાપુ ભીક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ સ્વામી સચ્ચિદાનંદ મોરારી બાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 "તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી" ગીત નીચેના પૈકી કઈ ગુજરાતી ફીલ્મનું હતું ? શેણી વિજાણંદ દીવાદાંડી જોગીદાસ ખુમાણ જેસલતોરલ શેણી વિજાણંદ દીવાદાંડી જોગીદાસ ખુમાણ જેસલતોરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ પંક્તિઓ કબીરની નથી ? જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. જલમેં કુંભ, કુંભમેં જલ હૈ, બાહર ભીતર પાની. કૃષ્ણા-કરીમ, રામ-હિર રાઘવ, જબ લગ એકન એકન પેષા તુ કહેતા કાગદકી લેખી, મૈં કહતા આંખિનકી દેખી. ક્યા કાસી, ક્યા મગહર-ઉસર હિરદય રામજો પ્યારા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ? હર્ષદમાતા રાણક દેવી બહુસ્મરણા દેવી વિંધ્યવાસિની દેવી હર્ષદમાતા રાણક દેવી બહુસ્મરણા દેવી વિંધ્યવાસિની દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP