GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. આદિવાસી ઈચ્છાવર લગ્નપધ્ધતિII. ડાંગી આદિવાસી નૃત્યIII. આદિવાસી ભદ્રવર્ગની આર્થિક સામાજીક વ્યવસ્થા IV. વાંસની ગાંઠવાળું તીરa. રોબડાટી b. હાળીપ્રથાc. ખંધાડ d. ભાયા I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b I-d, II-c, III-b, IV-a I-a, II-b, III-d, IV-c I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-a, IV-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 ગુજરાત પ્રવાસન માટે "કુછ દીન તો ગુજારીયે ગુજરાત મેં" અને "ખુશ્બુ ગુજરાત કી" અભિયાનનું આલેખન કોણે કર્યું ? અમિતાભ બચ્ચન પ્રશાંત કિશોર મુદ્રા કોમ્યુકેસન્સ પીયૂષ પાંડે અમિતાભ બચ્ચન પ્રશાંત કિશોર મુદ્રા કોમ્યુકેસન્સ પીયૂષ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા મંદિરને બે આંગણ છે ? અંબરનાથ મંદિર ગોપનું મંદિર નવલખા મંદિર શેઠ હઠીસિંગ મંદિર અંબરનાથ મંદિર ગોપનું મંદિર નવલખા મંદિર શેઠ હઠીસિંગ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ ઈમારતની ડીઝાઈન લી કૉર્બુઝીયે દ્વારા કરવામાં આવી ન હતી ?I. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદII. મીલ ઑનર્સ એસોસીયેશન, અમદાવાદIII. ગાયકવાડ પૅલેસ, વડોદરાIV. સંસ્કાર કેન્દ્ર મ્યુઝિયમ, અમદાવાદ ફક્ત II અને III ફક્ત II અને IV ફક્ત I અને II ફક્ત I અને III ફક્ત II અને III ફક્ત II અને IV ફક્ત I અને II ફક્ત I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 સૌરાષ્ટ્રની તળપદી લૌકશૈલીના ચિત્રો માટે નીચેના પૈકી કયા કલાકારો જાણીતાં છે ?I. વૃંદાવન સોલંકી II. ખોડીદાસ પરમાર III. મનહર મકવાણા IV. દેવજીભાઈ વાજા ફક્ત I અને II ફક્ત II, III અને IV I, II, III અને IV ફક્ત I, II અને III ફક્ત I અને II ફક્ત II, III અને IV I, II, III અને IV ફક્ત I, II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP