GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતની આબોહવાકીય પરિસ્થિતિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. મધ્ય એશિયા તથા સાઈબીરીયા ક્ષેત્રમાંથી આવતા અતિશય ઠંડા અને સૂકા પવનો માટે હિમાલય અવરોધ તરીકે કામ કરે છે.
2. હિમાલય ભારતીય ઉપખંડ તથા મધ્ય એશિયા વચ્ચે આબોહવાના વિભાજક તરીકે કાર્ય કરે છે.
૩. પવન હલકા દબાણવાળા ક્ષેત્રમાંથી ભારે દબાણવાળા ક્ષેત્રમાં ફુંકાય છે.
4. ઉનાળા દરમ્યાન હલકા દબાણનો પટ્ટો ઉત્તર ભારતના મેદાનો ઉપર દક્ષિણ તરફ ફંટાય છે.

માત્ર 1 અને 2
માત્ર 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
જીવાવરણ આરક્ષિત જગ્યાનું નામ - સ્થળ

સુંદરબન - ગંગાનો મુખ ત્રિકોણ
માનસ - પૂર્વ હિમાલય
સીમ્પલીપલ - દખ્ખણનો દ્વિપકલ્પ
શીત રણ - પશ્ચિમી હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?

સાબરમતી - નર્મદા - તાપી - મહી
સાબરમતી - મહી – તાપી - નર્મદા
નર્મદા – તાપી - સાબરમતી - મહી
તાપી - નર્મદા - મહી - સાબરમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી નથી ?
ડેમ - નદી

નાગાર્જુન સાગર - નાગાર્જુન
તોહરી - ભાગીરથી
હિરાકુંડ - મહાનદી
સલાલ (Salal) - ચેનાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતમાં જમીનના પ્રકાર વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

પીટી (Peaty) જમીન ભારે વરસાદ અને વધુ ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે.
ઉસારા (Usara) જમીન વિપુલ માત્રામાં સોડીયમ, પોટેશ્યમ અને મેગ્નેશીયમ ધરાવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP