GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પૃથ્વી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ઉષ્ણ કટિબંધીય વિસ્તાર કર્કવૃત્ત અને એન્ટાર્ટટિક સર્કલની વચ્ચે સ્થિત છે.
સમશીતોષ્ણ વિસ્તાર કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે સ્થિત છે.
આપેલ પૈકી કોઈ નહીં
શીત વિસ્તાર આર્કટીક સર્કલ અને ઉત્તરધ્રુવ વચ્ચે સ્થિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સરોવરના વર્ગીકરણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તાજા પાણીનું સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગ જેટલા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
2. બ્રેક્સી (Brackish) સરોવર – તે એક હજાર ભાગે 5 ભાગથી વધુ પરંતુ એક હજાર ભાગે 35 થી ઓછા સ્તરની ક્ષારતાની માત્રા ધરાવે છે.
3. ખારા સરોવર – તે એક હજાર ભાગે 35 ભાગ કે તેથી વધુ ક્ષારતાની માત્રા ધરાવે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું વિધાન એક વાતાવરણના બંધારણ વિશે સાચું નથી ?

સમતાપ આવરણમાં જેમ ઊંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
ક્ષોભ આવરણની જાડાઈ વિષુવવૃત્ત ઉપર મહત્તમ હોય છે.
મધ્યાવરણમાં જેમ ઉંચાઈ વધે તેમ તાપમાનમાં વધારો થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું અન્ય ત્રણ કરતાં વધુ સૂર્ય પ્રકાશને પાછો પરાવર્તિત કરે છે ?

તાજા બરફથી આચ્છાદિત જમીન
ઉપરના પૈકી કોઈપણ સૂર્યના પ્રકાશને પાછો પરાવર્તિત કરતો નથી.
રેતી રણ
ડાંગરનો પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP