GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ___ રાજ્યમાં સ્થપાશે. કચ્છ, ગુજરાત નિઝામાબાદ, તેલંગાણા બોલસાર, ઓડિશા વિદર્ભ, મહારાષ્ટ્ર કચ્છ, ગુજરાત નિઝામાબાદ, તેલંગાણા બોલસાર, ઓડિશા વિદર્ભ, મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 વર્લ્ડ ઈકોનોમીક ફોરમની વાર્ષિક સભાની 51મી આવૃત્તિ દાવોસ ખાતે “ધ દાવોસ એજન્ડા-2021’’ સાથે યોજાઈ હતી. આ એજન્ડાનું વિષયવસ્તુ ___ હતું. દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ આપેલ પૈકી એક પણ નહીં વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ દેશો વચ્ચે સહકારનું નિર્માણ કરવા માટેનું વર્ષ વિશ્વાસનું પુનઃનિર્માણ કરવા માટેનું નિર્ણાયક વર્ષ આપેલ પૈકી એક પણ નહીં વૃધ્ધીનું પુનઃનિર્માત્ર કરવા માટેનું અગત્યનું વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ આપેલ પૈકી એક પણ નહીં ખુદીરામ બોઝ ચંદ્રશેખર આઝાદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 તાજેતરમાં છોડાયેલા આકાશ-NG મિસાઈલ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?I. આ જમીનથી હવામાં મિસાઈલ છે. II. આ મિસાઈલની પ્રહાર અવધિ 300 કિ.મી. છે. III. આ મિસાઈલ ભારતીય નૌકાદળ માટે વિકસાવવામાં આવ્યું છે. IV. આ મિસાઈલ આસરે 96% સ્વદેશી સામગ્રી સાથે વિકસાવવામાં આવ્યું છે. ફક્ત I અને IV ફક્ત II અને III ફક્ત I, II અને IV I, II, III અને IV ફક્ત I અને IV ફક્ત II અને III ફક્ત I, II અને IV I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ગણતંત્ર દિવસ પરેડ 2021 દરમ્યાન ગુજરાતના ટેબ્લા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?I. ટેબ્લાનું વિષયવસ્તુ સૂર્ય-મંદિર, મોઢેરા હતું. II. પરેડમાં ગુજરાતના ટેબ્લાને બીજું ઈનામ મળ્યું. III. ટેબ્લાની સાથે કલાકારો દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો. I, II અને III ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને III I, II અને III ફક્ત I ફક્ત II અને III ફક્ત I અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP