GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂલપાણેશ્વર વન્ય પ્રાણી અભયારણ્ય એ ___ તરીકે પણ ઓળખાય છે. ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ધુમખલ (Dhumkhal) વન્ય પ્રાણી અભયારણ્ય બાંસડા (વાંસદા) વન્ય પ્રાણી અભયારણ્ય બરડા વન્ય પ્રાણી અભયારણ્ય દાહોદ વન્ય પ્રાણી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ગુજરાતનો નીચેના પૈકીનો કયા જિલ્લો ગાઢ પાનખર (ભેજવાળા, શુષ્ક, કાંટાળા) જંગલના આચ્છાદનનો વધુ વિસ્તાર ધરાવે છે ? જૂનાગઢ ડાંગ સાબરકાંઠા નર્મદા જૂનાગઢ ડાંગ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) સૂર્યને આકાશગંગા (galaxy) ના કેન્દ્ર ફરતો પરિભ્રમણ કરતા લાગતા સમયગાળાને ___ કહેવાય છે. બ્રહ્માંડીય વર્ષ ખગોળીય વર્ષ પ્રકાશ વર્ષ પાર્સી બ્રહ્માંડીય વર્ષ ખગોળીય વર્ષ પ્રકાશ વર્ષ પાર્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ3. જમીનગત જળસપાટી નીચે જવીનીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1, 2 અને 3 માત્ર 1 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયા બે દ્વિપસમુહોની વચ્ચે ડંકન માર્ગ (Duncan passage) સ્થિત છે ? નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) નાના આંદામાન અને કાર નિકોબાર દ્વિપ સમુહ (Little Andaman and Car Nicobar Island) કાર નિકોબાર દ્વિપ સમુહ અને નાના નિકોબાર દ્વિપ સમુહ (Car Nicobar Island and Little Nicobar Island) નાના નિકોબાર દ્વિપ સમુહ અને મોટા નિકોબાર દ્વિપ સમુહ (Little Nicobar Island and Great Nicobar Island) દક્ષિણ આંદામાન અને નાના આંદામાન (South Andaman and Little Andaman) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP