GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) જો 4x = 4096 હોય તો, 4x +1 નું વર્ગમૂળ કેટલું હશે ? 5 7 8 6 5 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 600 ચો.મી હોય તો તેના વિકર્ણની લંબાઇ કેટલી થશે ? 10√2 મી 10√3 મી 10/3 મી આપેલ પૈકી કોઈ નહીં 10√2 મી 10√3 મી 10/3 મી આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચે પૈકી કયો વિકલ્પ આપેલા અન્ય વિકલ્પો કરતા જુદો પડે છે ? સિયોલ શાંઘાઇ હેનોઈ ટોક્યો સિયોલ શાંઘાઇ હેનોઈ ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાઇપ M ની લંબાઇ 29 મીટર છે તથા તેની લંબાઇ બીજા પાઇપ N કરતાં 45% જેટલી વધુ છે. તો પાઇપ N ની લંબાઇ કેટલી હશે? આપેલ પૈકી કોઈ નહીં 24 મીટર 20 મીટર 21.5 મીટર આપેલ પૈકી કોઈ નહીં 24 મીટર 20 મીટર 21.5 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) બે સંખ્યાઓનો ગુણોત્તર 4 : 5 છે. જો તેમનો ગુ.સા.અ. 7 હોય તો તેમનો લ.સા.અ. કેટલો હશે ? આપેલ પૈકી કોઈ નહીં 140 105 70 આપેલ પૈકી કોઈ નહીં 140 105 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP