GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કોણે ભારતમાં જિલ્લા કલેક્ટરની કચેરીનું નિર્માણ કર્યું ? લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વોરન હેસ્ટિંગ્સ લોર્ડ બેન્ટીક લોર્ડ મેયો (Lord Mayo) લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ભારતના બંધારણનો ભાગ - II (Part - II) બાબત સાથે જોડાયેલ નથી. આપેલ પૈકી કોઈ નહીં ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો આપેલ પૈકી કોઈ નહીં ભારતીય મૂળની ભારત બહાર નિવાસ કરતી કેટલીક ચોક્કસ વ્યક્તિઓના નાગરિકત્વના હકો બંધારણની શરૂઆતના સમયે નાગરિકત્વ કેટલીક ચોક્કસ વ્યક્તિઓ કે જે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલ છે તેમના નાગરિકત્વના હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રાજ્યની ધારાસભાએ ___ ને સંલગ્ન જોગવાઈઓ કરી શકે. મહિલાઓ માટે અનામત બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ આપેલ તમામ મહિલાઓ માટે અનામત બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકો ગ્રામ્ય સ્તરે પંચાયતના અધ્યક્ષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) ___ કલમ (article) અનુસાર “સંઘ માટે સંસદ રહેશે કે જે રાષ્ટ્રપતિ તથા રાજ્યસભા અને લોકસભા તરીકે ઓળખાતા બે ગૃહોનું બનેલું રહેશે." કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) કલમ 131 (Article 131) કલમ 123 (Article 123) કલમ 79 (Article 79) કલમ 81 (Article 81) કલમ 131 (Article 131) કલમ 123 (Article 123) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ પૈકી કોઈ નહીં ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ભારતની ‘Look East' ની નીતિનો વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભારતની ‘Look East' નીતિએ ભારતના દક્ષિણ - પૂર્વ તેમજ પૂર્વ એશિયાના પડોશી દેશો સાથે સહકારમાં સુધારો કરવા ઉપર ભાર મૂકે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP