GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક પાસો ફેંકવામા આવે તો તેની પર અવિભાજ્ય સંખ્યા ન આવે તેની સંભાવના કેટલી ? 3/4 2/3 1/2 1/3 3/4 2/3 1/2 1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) 5 વ્યક્તિઓ એક કામ હાથમાં લે છે અને 18 દિવસમાં અડધું કામ પૂરું કરે છે. જો તે સમયે 2 વ્યક્તિઓ કામ છોડી જતા રહે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થશે ? 20(2/3) દિવસ 30 દિવસ 15 દિવસ આપેલ પૈકી કોઈ નહીં 20(2/3) દિવસ 30 દિવસ 15 દિવસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? આપેલ પૈકી કોઈ નહીં 22 વર્ષ 24 વર્ષ 28 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 22 વર્ષ 24 વર્ષ 28 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક 400 મીટર લાંબી ટ્રેન એક બોગદાને 40 સેકંડમાં પસાર કરી શકે છે. જો ટ્રેનની ઝડપ 98 કિમી/કલાક હોય તો બોગદાની લંબાઇ કેટલી હશે ? આપેલ પૈકી કોઈ નહીં 675.8 મીટર 688.8 મીટર 680.8 મીટર આપેલ પૈકી કોઈ નહીં 675.8 મીટર 688.8 મીટર 680.8 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) એક મિશ્રધાતુમાં 14 ભાગ નિકલ અને 100 ભાગ તાંબુ હોય તો તે મિશ્રધાતુમાં કેટલા ટકા તાંબુ છે ? 86% 89.71% 88.2% 87.72% 86% 89.71% 88.2% 87.72% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP