GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

અસંગઠિત નાણા બજારમાં ભારતીય રીઝર્વ બેંક મધ્યસ્થી છે.
અસંગઠિત નાણા બજારમાં સહકારી મંડળીઓ મધ્યસ્થીઓ છે.
અસંગઠિત નાણા બજારમાં દેશી બેંકરો મધ્યસ્થીઓ છે.
અસંગઠિત મૂડી બજારમાં વેપારી બેંકો મધ્યસ્થીઓ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચે આપેલ પૈકી કયું એક પ્રાથમિક જામીનગીરી છે ?

પ્રારંભિક જાહેર દરખાસ્ત (IPO) દ્વારા બહાર પાડવામાં આવતા શેર.
ભારતીય રીઝર્વ બેંક (RBI) ને પુનઃ વટાવ માટે રજૂ કરવામાં આવેલ ટી-બિલ્સ.
અસ્તિત્વમાં રહેલ પેઢી દ્વારા બહાર પાડવામાં આવતા ડીબેન્ચર.
અસ્તિત્વમાં રહેલ પેઢીના શેર જેનો વેપાર બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE) માં થાય છે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતના શેર બજારો વિષે નીચેનામાંથી કયું એક વિધાન ખોટું છે ?

બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પ્રાથમિક બજારમાં ખરીદેલા શેરોમાં પ્રવાહિતા આપે છે.
નિફ્ટી (NIFTY) અને સેન્સેક્સ (SENSEX) અનુક્રમે નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) નાં સૂચકાંકો છે.
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE) માં વેપાર ઓનલાઈન થાય છે.
બોમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE) પહેલા નેશનલ સ્ટોક એક્ષચેન્જ (NSE)ની સ્થાપના થઈ હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

ડીબેન્ચર
કોમર્શિયલ બિલ
ટ્રેઝરી બિલ્સ (T Bills)
કોમર્શિયલ પેપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP