GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં વેપારી બેન્કિંગ ના સંદર્ભમાં ભારતીય રિઝર્વ બેંક વિશે નીચેના માંથી કયુ/કયા વિધાન /વિધાનો સાચા છે? વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.I. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અનામત પ્રમાણના રૂપમાં તેની પાસેના અનામત પર વેપારી બેંકો ને કોઈ વ્યાજ આપતી નથીII. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)એ ફરજિયાત બનાવ્યું છે કે 100% વૈધાનિક રોકડતા પ્રમાણ સરકારી જામીનગીરીઓના સ્વરૂપ માં હોવું જોઈએ. III. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પોતાની મરજી પ્રમાણે ગમે તે બેંકનું રાષ્ટ્રીયકરણ કરી શકે છે.IV. 1992 પછી વૈધાનિક રોકડતા પ્રમાણમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. I અને III I અને IV III અને IV II અને III I અને III I અને IV III અને IV II અને III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેન્કિંગના સંદર્ભમાં CBS એટલે ___ Circular Banking System Core Banking System Core Banking Solution Central Banking System Circular Banking System Core Banking System Core Banking Solution Central Banking System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સેવાઓ પ્રદાન કરતી પ્રથમ સંસ્થા કઈ હતી ? PNB મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) PNB મ્યુચ્યુઅલ ફંડ કેનેરા બેંક- રોબેક્કો મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સીમાંત સ્થાયી સુવિધા (Marginal Standing Facility) અને રેપો રેટ વિશે નીચેનામાંથી ક્યુ/ક્યા વિધાન/વિધાનો સાચા છે ?વિધાનો ની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. I. સીમાંત સ્થાયી સુવિધાને મે, 2011થી લાગુ કરવામાં આવી હતી.II. સીમાંત સ્થાયી સુવિધા હેઠળ વેપારી બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી વર્તમાન રેપો રેટ કરતા એક ટકા વધારે વ્યાજે ઉધાર લઇ શકે છે.III. રેપો રેટ અને વ્યાજ દર છે કે જેના પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાપારી બેંકો પાસેથી પૈસા લે છે.IV. રેપો રેટમાં વધારાથી અર્થવ્યવસ્થાના રોકડતા વધે છે. II અને IV I અને II I અને III I અને IV II અને IV I અને II I અને III I અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાન પર લો.I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું.II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી.III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે.IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી.આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં I અને IV I, II અને III માત્ર II આપેલ પૈકી એક પણ નહીં I અને IV I, II અને III માત્ર II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP