GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં બેંકોનાં રાષ્ટ્રીયકરણ સંદર્ભમાં નીચે આપેલા પૈકી કયું વિધાન સાચું છે ? 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. 1969માં 15 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું 1980માં છ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હાલમાં ભારતમાં 22 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકો છે રાષ્ટ્રીયકરણથી ભારતમાં બેન્કિંગની તમામ સમસ્યાઓ હલ થઇ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. HDFC બેન્ક લિમિટેડ, ICICI બેન્ક લિમિટેડ અને AXIS બેન્ક લિમિટેડ એ ભારતમાં ખાનગી ક્ષેત્રની બેંકો છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેન્ક અને બેંક ઓક બરોડા એ ભારતની જાહેર ક્ષેત્રની બેંકો છે. વિદેશી ક્ષેત્રની બેંકો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રની બેંકો સરકાર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ? રંગરાજન સમિતિ નરસિંહમ સમિતિ શિવ રમણ સમિતિ કસ્તુરીરંગન સમિતિ રંગરાજન સમિતિ નરસિંહમ સમિતિ શિવ રમણ સમિતિ કસ્તુરીરંગન સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં બેંકોના વિલીનીકરણ અંગે નીચેનામાંથી કયું વિધાન/વિધાનો સાચું/સાચા છે ?વિધાનોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોI. 2020 માં દેના બેંકનું વિલય બેંક ઓફ બરોડામાં કરવામાં આવ્યું.II. 2016 માં ભારતીય મહિલા બેંક નો વિલય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કરવામાં આવ્યુંIII. 1993 માં ન્યુ બેન્ક ઓફ ઇન્ડિયાનો વિલય પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવ્યો.IV. 2020 માં એક્સિસ બેન્કનો વિલય આઇસીઆઇસીઆઇ બેન્કમાં કરવામાં આવ્યો. II અને III I અને IV III અને IV I અને II II અને III I અને IV III અને IV I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ___ ને નાણાકીય સહાય પૂરી પાડવાના આશયથી મુદ્રા (MUDRA) બેન્કની સ્થાપના કરવામાં આવી છે ? લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને મોટા કદના ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો સૂક્ષ્મ ઉદ્યોગો લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા કદના ઉદ્યોગો બંને મોટા કદના ઉદ્યોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP