GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ભારતમાં સામાન્ય રીતે ઉનાળાના ચોમાસાના (Summer Monsoon) પ્રવાહની દિશા નીચેના પૈકી કઈ હોય છે ? દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ દક્ષિણથી ઉત્તર તરફ દક્ષિણ પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ દક્ષિણ પશ્ચિમથી દક્ષિણ પૂર્વ તરફ દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ દક્ષિણથી ઉત્તર તરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી. ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત iii અને iv ફક્ત i અને ii ફક્ત ii અને iii i, ii, iii અને iv ફક્ત iii અને iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 અલનીનો (EI-Nino) અને ભારતીય ચોમાસાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?i. ભારતમાં અલ-નીનો લાંબા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.ii. ભારતમાં અલ-નીનો ટૂંકા ગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઉપયોગમાં લેવાય છે.iii. ભારતમાં અલ-નીનો મધ્યમગાળાના ચોમાસાના વરસાદની આગાહી કરવા ઉપયોગમાં લેવાય છે. i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i ફક્ત i અને ii i, ii અને iii ફક્ત ii અને iii ફક્ત i ફક્ત i અને ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 ગુજરાત રાજ્યના પ્રાકૃતિક ભૌગોલિક લાક્ષણિકતાઓની બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (basement) ડેક્કન ટ્રેપ (Decean trap) છે. પ્રાકૃતિક ભૂગોળની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એ ફક્ત એક જ એકમ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ટર્શિઅરી ખડકોનું તળ (basement) ડેક્કન ટ્રેપ (Decean trap) છે. પ્રાકૃતિક ભૂગોળની દૃષ્ટિએ ગુજરાત રાજ્ય એ ફક્ત એક જ એકમ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 કચ્છના રણ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન IV અને તીવ્રતા VIII માં આવે છે. કચ્છનું રણ ધરતીકંપના ઝોન VII અને તીવ્રતા IV માં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં કચ્છનું રણ ધરતીકંપના ઝોન V અને તીવ્રતા IX માં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP