GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) પરત આપ સમય એ યોજનામાં પ્રારંભિક રોકડ જાવક (રોકાણ)ને વસૂલ કરવાનો સમય છે. (II) પરત આપ સમયના માપદંડ મુજબ, ઓછો પરત આપ સમય યોજના માટે વધુ ઇચ્છનીય છે.(III) પરત આપ સમયના માપદંડનો ઉપયોગ કરનાર પેઢી સામાન્ય રીતે મહત્તમ સ્વીકાર્ય પરત આપ સમય સ્પષ્ટ કરે છે.સાચો વિકલ્પ પસંદ કરો. બધાં જ સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. બધાં જ સાચાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) અને (III) સાચાં છે. માત્ર (I) અને (II) સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને સંખ્યાબંધ પરિબળો અસર કરે છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) પેઢીની કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ધંધાના પ્રકાર સાથે સંબંધ નથી. (II) પેઢીની નિશ્ચિત મૌસમી કામગીરી હોય ત્યારે સામાન્ય રીતે ઊંચા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાતના પ્રમાણમાં વધઘટ રહે છે.સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંને સાચાં નથી. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. (I) અને (II) બંને સાચાં નથી. માત્ર (II) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જેમ્સ વૉલ્ટરે શૅરના મૂલ્યાંકનનું મૉડેલ પ્રસ્તાવિત કર્યું છે કે જે પેઢીની ડિવિડન્ડ નીતિ એ શૅરના મૂલ્યાંકનની ધારક છે તે દૃષ્ટિબિંદુને સહાય કરે છે. નીચેના પૈકી કઈ ધારણા આ મૉડેલ સાથે સુસંગત નથી ? રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે. પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે. પેઢીનું આયુષ્ય મર્યાદિત છે. રોકાણ પર વળતરનો દર સતત છે. રોકાણનો નિર્ણય એ ડિવિડન્ડના નિર્ણય પર આધારિત છે. પેઢી એ બધા જ ઈક્વીટી દ્વારા નાણા પૂરા થયેલના આધારે અસ્તિત્વ ધરાવે છે. પેઢીનું આયુષ્ય મર્યાદિત છે. રોકાણ પર વળતરનો દર સતત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ભારતીય રિઝર્વ બેંકે સુખમોય ચક્રવર્તી સમિતિની ભલામણોને આધારે ભારતીય નાણા બજારના સશક્તિકરણ માટે સંખ્યાબંધ પગલાં લેવાની પહેલ કરી હતી. આ સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) ભારતીય ડિસ્કાઉન્ટ અને ફાઈનાન્સ હાઉસની 1988 માં સ્થાપના કરી.(II) જાન્યુઆરી 1990માં વેપારી હૂંડી દાખલ કરી.(III) વર્ષ 1988-89માં નાણાં બજારમાં સાધનો જેવાં કે 182 દિવસ ટ્રેઝરી બિલ્સ, થાપણના પ્રમાણપત્રો અને આંતરબેંક ભાગીદારી પ્રમાણપત્ર દાખલ કરવામાં આવ્યાં.સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બધાં જ સાચાં છે. માત્ર (III) સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું નાણાં બજારનું કાર્ય નથી ? લાંબાગાળાની બચતોને ટૂંકાગાળાના રોકાણોને નાણાં પૂરા પાડવા ગતિશીલ કરવી. વ્યવહાર અને માહિતીની પડતર ઘટાડવી. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સાધનોનું ઝડપી મૂલ્યાંકન સક્ષમ કરવું. લાંબાગાળાની બચતોને ટૂંકાગાળાના રોકાણોને નાણાં પૂરા પાડવા ગતિશીલ કરવી. વ્યવહાર અને માહિતીની પડતર ઘટાડવી. આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય સાધનોનું ઝડપી મૂલ્યાંકન સક્ષમ કરવું. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.