GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) રોકાણ પર વળતર (ROI) અને નાણાંકીય લિવરેજની ઈક્વીટી પર વળતર (ROE) ની અસરને ગાણિતિક રીતે આ મુજબ રજૂ કરે છે :ROE = [ROI + (ROI - r)D/E]{1-t) સમીકરણમાં 'r' કોને રજૂ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્યાજનો દર દેવાંની પડતર વળતરનો દર આપેલ પૈકી એક પણ નહીં વ્યાજનો દર દેવાંની પડતર વળતરનો દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો. Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) PAT = કરબાદ નફો (Profit After Tax) Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) PAT = કરબાદ નફો (Profit After Tax) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) કંપનીની મૂડી પડતર એટલે વર્તમાન મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે. જે વર્તમાન મિલકતોનું ધંધાકીય જોખમ અને વર્તમાન કાર્યરત્ મૂડીમાળખાનું પ્રતિબિંબ છે.(II) યોજનાની મૂડી પડતર એટલે મૂડીના રોકાણકારોનો અપેક્ષિત વળતરનો દર છે કે જે નવી યોજના અથવા રોકાણ કંપની દ્વારા હાથ ધરવામાં આવે છે.સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. માત્ર (II) સાચું છે. (I) અને (II) બંને સાચાં નથી. માત્ર (I) સાચું છે. (I) અને (II) બંને સાચાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું પેઢીનું બાહ્ય પરિબળ છે કે જે ભારિત સરેરાશ મૂડી પડતરને અસર કરતું નથી ? બજાર જોખમનું પ્રીમીયમ વ્યાજના દરનું સ્તર કરનો દર મૂડીમાળખાની નીતી બજાર જોખમનું પ્રીમીયમ વ્યાજના દરનું સ્તર કરનો દર મૂડીમાળખાની નીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી રોકાણોના માપદંડના સંબંધિત કયું સાચું નથી ? આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. આંતરિક વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. હિસાબી વળતરનો દર એ બિનવટાવેલ માપદંડ છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એ વટાવેલ માપદંડ છે. રોકાણોના માપદંડો વટાવેલ માપદંડો અને બિનવટાવેલ માપદંડોમાં વિભાજીત થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP