GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ___ હેઠળ આવરી લેવાના કિસ્સામાં કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડને છૂટ-છાટ આપવાની સત્તા છે. કલમ 234A. 234B અને 234C કલમ 236A, 237A અને 234C કલમ 236A, 237B અને 238C કલમ 233A, 234A અને 235A કલમ 234A. 234B અને 234C કલમ 236A, 237A અને 234C કલમ 236A, 237B અને 238C કલમ 233A, 234A અને 235A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જુદા-જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રને જુદી-જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું છે. નીચે આપેલ અર્થશાસ્ત્રીઓ અને તેમની વ્યાખ્યાનો ભાવાર્થના જોડકાઓ છે. તેમાંથી કયું / કયાં જોડકું / જોડકાં સાચાં છે ?(I) અર્થશાસ્ત્ર એ સંપત્તિનું વિજ્ઞાન છે – માર્શલ(II) અર્થશાસ્ત્ર એ ભૌતિક કલ્યાણનું વિજ્ઞાન છે – રોબિન્સ (III) અર્થશાસ્ત્ર એ પસંદગીનું વિજ્ઞાન છે – એડમ સ્મિથ માત્ર (I) એક પણ નહીં માત્ર (II) માત્ર (III) માત્ર (I) એક પણ નહીં માત્ર (II) માત્ર (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે. (II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે. (II) અને (IV) (I) અને (II) (II) અને (III) (I) અને (III) (II) અને (IV) (I) અને (II) (II) અને (III) (I) અને (III) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના વિધાનોને ધ્યાનમાં લો.(I) મફતમાં મળતી વસ્તુઓ એ છે કે જેના માટે ચૂકવણી કરવી પડતી નથી અને આર્થિક વસ્તુઓ ચૂકવણી કર્યા વગર વાપરી શકાતી નથી.(II) મફત મળતી વસ્તુઓ અને આર્થિક વસ્તુઓ વચ્ચેનો ભેદ કાયમી નથી. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) બંને ખોટાં છે. માત્ર (I) સાચું છે. માત્ર (II) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) બંને ખોટાં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે.(I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી.(III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે.(IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે. (I) અને (III) (II) અને (IV) બધાં જ એકપણ નહીં (I) અને (III) (II) અને (IV) બધાં જ એકપણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.