GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. હીરા ભાગોળ2. પ્રાગ મહેલ3. ડાયનાસોરના ઈંડા4. શર્મિષ્ઠા તળાવa. વડનગરb. રૈયાલીc. ડભોઈd. ભૂજ 1 - c‚ 2 - d, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c‚ 2 - d, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - a, 2 - b, 3 - c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતના નીચેના પૈકી કયા પર્યટન સ્થળો બૌધ્ધ સરકીટના ભાગ છે ?1. ખંભાલીડાની ગુફાઓ, રાજકોટ 2. કડિયા ડુંગર ગુફાઓ, ભરૂચ3. દેવની મોરી, અરવલ્લી 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. બ્રહ્મકુંડ2. વોરાવાડ 3. ભાલકા તીર્થ4. છારી-ઢંઢ આર્દ્રભૂમી (wetland)a. ગીર સોમનાથb. ભાવનગરc. સિધ્ધપુરd. કચ્છ 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - c, 2 - b, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 લોકવાદ્ય વેણુ ___ પ્રકારનું વાદ્ય છે. તંતુવાદ્ય ધનવાદ્ય સુષિર વાદ્ય અવનઘ વાદ્ય તંતુવાદ્ય ધનવાદ્ય સુષિર વાદ્ય અવનઘ વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી ક્યા ગ્રહોને ઉપગ્રહો નથી ?1. મંગળ2. બુધ 3. ગુરૂ4. શુક્ર ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફકત 2 અને 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફકત 2 અને 4 ફક્ત 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP