GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 બે ___ ખડક સ્તરો વચ્ચે ___ ખડક સ્તરની વિશિષ્ટ ગોઠવણીને કારણે કેટલાક પ્રદેશોમાં ખોદવામાં આવતા કૂવામાં જલદાબક્રિયાને કારણે કૂવામાંથી પાણી આપોઆપ બહાર આવે છે. પારગમ્ય, રેતી પારગમ્ય, અપારગમ્ય રેતી, પારગમ્ય અપારગમ્ય, પારગમ્ય પારગમ્ય, રેતી પારગમ્ય, અપારગમ્ય રેતી, પારગમ્ય અપારગમ્ય, પારગમ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / ક્યાં દરિયાઈ સરોવર / સરોવરો અથવા લેગૂન (lagoon) છે ? આપેલ બંને ચિલ્કા પુલિકટ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ચિલ્કા પુલિકટ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સ્તરભંગના કારણે દક્ષિણ ભારતનો ___ નો કેટલોક ભાગ ડાલ્પેશિયન જેવા લંબાત્મક કિનારો ધરાવે છે. આપેલ બંને પૂર્વ કિનારા પશ્ચિમ કિનારા આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પૂર્વ કિનારા પશ્ચિમ કિનારા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નાઈટ્રોજન પૃથ્વી સપાટીથી આશરે ___ કિ.મી. ની ઊંચાઈ સુધીના વાતાવરણમાં જોવા મળે છે. 130 260 230 200 130 260 230 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 આયનીકરણની પ્રક્રિયા ___ માં થાય છે. ઉષ્માવરણ મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભ આવરણ ઉષ્માવરણ મધ્યાવરણ સમતાપ આવરણ ક્ષોભ આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP