GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સૌ પ્રથમ ___ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તે પ્રાથમિક ખડકો તરીકે પણ ઓળખાય છે. રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો વિકૃત ખડકો રૂપાંતરિત ખડકો પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો વિકૃત ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? લેટેરાઈટ જમીન પેડાલ્ફર જમીનોનાં જૂથ પૈકીની છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પેડાલ્ફર (pedalfer) જમીનોમાં એલ્યુમિનિયમ અને લોહદ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલાં હોય છે. લેટેરાઈટ જમીન પેડાલ્ફર જમીનોનાં જૂથ પૈકીની છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં પેડાલ્ફર (pedalfer) જમીનોમાં એલ્યુમિનિયમ અને લોહદ્રવ્યો વધુ પ્રમાણમાં આવેલાં હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વિશ્વમાં મોટાભાગના પર્વતો ___ પ્રકારના છે. જ્વાળામુખી ખંડ ગેડ ઘુમ્મટાકાર જ્વાળામુખી ખંડ ગેડ ઘુમ્મટાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતની સિંધુ, સતલજ, બ્રહ્મપુત્રા જેવી નદીઓએ ___ જળપરિવાહનો વિકાસ કર્યો છે, જાળી આકાર યથાતથા વલયાકાર ત્રિજ્યા જાળી આકાર યથાતથા વલયાકાર ત્રિજ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 યુ.એસ.માં એરિઝોનામાં ___ નદીએ કેન્યોન (Canyon) પ્રકારની ઊંડી ખીણ રચી છે, જે "ગ્રાન્ડ કેન્યોન"(Grand Canvon) તરીકે જગપ્રસિધ્ધ છે. કોલોરેડો મીસીસીપી ઓહાયો હડસન કોલોરેડો મીસીસીપી ઓહાયો હડસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP