GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતી સાહિત્યમાં ‘નાટકના પિતા' ગણાતા રણછોડભાઈ દવે બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તેમણે લખેલાં 14 નાટકોમાં “જયકુમારી’’ અને ‘લલિતા દુઃખદર્શક’’ ખૂબ વખણાયાં હતાં.
તેઓ તત્કાલિન ભવાઈની ગ્રામ્યતા અને પારસી રંગભૂમિની ગુજરાતીની અશુધ્ધિથી નાખુશ હતાં.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સૌરાષ્ટ્રમાં વાઘજી આશારામ અને મૂળજી આશારામે ___ 1978 માં સ્થાપી હતી.

ધ્રાંગધ્રા નાટક મંડળી
મોરબી સુબોધ નાટક મંડળી
હળવદ દેશી નાટક મંડળી
વાંકાનેર આર્યવર્ધક નાટક મંડળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પ્રથમ અધિવેશન 1905 માં ___ ના પ્રમુખપણા હેઠળ યોજાયું.

ગોવર્ધનરામ ત્રિપાઠી
કે. હ. ધ્રુવ
અંબાલાલ દેસાઈ
રણછોડભાઈ ઉદયરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. નંદન મહેતા
2. દામોદરલાલ કાબરા
3. બ્રિજભૂષણ કાબરા
4. શિવકુમાર
a. સરોદવાદક
b. તબલાવાદક
c. ગીટારવાદક
d. સંતુરવાદક

1 - c, 2 - d, 3 - b, 4 - a
1 - b, 2 – a, 3 - c, 4 - d
1 - a, 2 – b, 3 - c, 4 - d
1 - c, 2 - d, 3 – a, 4 - b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP