GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રોજબરોજના સૂર્યાઘાતના પ્રમાણમાં ___ નો સૂર્યાઘાત સૌથી વધુ હોય છે. બપોર રાત્રિ સવાર સાંજ બપોર રાત્રિ સવાર સાંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં સમતાપ રેખાઓ વધુ સીધી અને સરળ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સામાન્ય રીતે સમુદ્રો પર સમપાત રેખાઓ સીધી હોય છે પરંતુ સમુદ્ર કિનારા પાસે ભૂમિખંડોમાં પ્રવેશતા તે વળાંક લે છે. ઉત્તર ગોળાર્ધ કરતાં દક્ષિણ ગોળાર્ધમાં સમતાપ રેખાઓ વધુ સીધી અને સરળ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સામાન્ય રીતે સમુદ્રો પર સમપાત રેખાઓ સીધી હોય છે પરંતુ સમુદ્ર કિનારા પાસે ભૂમિખંડોમાં પ્રવેશતા તે વળાંક લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે. જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં કાયમી પવનોને ગ્રહીય પવનો પણ કહેવાય છે. જમીન અને દરિયાની લહેરો કાયમી પવનોનો પ્રકાર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે. વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે. વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભાવનગરના કિનારે નીચેના પૈકી કયા બેટ આવેલાં છે ?1. પીરમ 2. માલબેન્ક 3. સુલતાપુર 4. જેગરી ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP