GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. ખેડા અને આણંદ જિલ્લામાં શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘‘ચરોતર’’ તરીકે ઓળખાય છે.2. આ મેદાન પેટલાદ થી નડીયાદ સુધી 20 કિ.મીની લંબાઈમાં આવેલું છે.3. આ મેદાનની રચના મહી, શેઢી અને વાત્રક જેવી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતમાં નીચેના પૈકી કયું સૌથી ઊંચુ શિખર છે ? ગિરનાર અંબાજી પાવાગઢ ચોટીલા ગિરનાર અંબાજી પાવાગઢ ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતમાં મેન્ગ્રવ જંગલો નીચેના પૈકી કયા જોવા મળે છે ? 1. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે2. જામનગર 3. જૂનાગઢ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.વન્યજીવન અભયારણ્ય1. પૂર્ણા અભ્યારણ2. પાણીયા અભ્યારણ3. રતનમહાલ અભ્યારણ4. ખીજડીયા અભ્યારણ વિશેષતાa. ગિર અભ્યારણનો ભાગb. પક્ષી અભ્યારણc. વૃક્ષવૈવિધ્યથી ભરપૂરd. રીંછ 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - a, 3 - b, 4 - d 1 - c, 2 - a, 3 - d, 4 - b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતમાં અકીકના અનામત જથ્થા નીચેના પૈકી કયા જિલ્લાઓમાં રહેલાં છે ?1. ભાવનગર 2. ભરૂચ3. કચ્છ4. વડોદરા ફકત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ફકત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 ફક્ત 1 અને 2 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP