GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણે સાક્ષરતા દરમાં પુરૂષ સાક્ષરતામાં ___ જિલ્લો પ્રથમ ક્રમે અને સ્ત્રી સાક્ષરતામાં ___ જિલ્લો પ્રથમ ક્રમે છે.

ગાંધીનગર, સુરત
સુરત, ગાંધીનગર
અમદાવાદ, સુરત
સુરત, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ગીચતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્માર્ટ સીટી મિશન હેઠળ પહેલા રાઉન્ડમાં ગુજરાતના નીચેના પૈકી કયું / કયાં શહેર / શહેરો સ્માર્ટ સીટી તરીકે પસંદ થયાં હતાં ?

વડોદરા
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી ધરાવે છે ?

પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તામિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભારત અને યુ.એસ.એ.ની નૌકાદળ કવાયત (PASSEX 2021) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ કવાયત બંગાળના અખાતમાં યોજાઈ હતી.
2. આ ક્વાયતમાં ભારત તરફથી INS સિંધુ અને યુ.એસ.એ. તરફથી યુ.એસ.એસ. એન્ટરપ્રાઈઝ યુદ્ધજહાજોએ ભાગ લીધો.
3. આ કવાયતમાં સૌ પ્રથમ વાર ભારતીય હવાઈદળે પણ ભાગ લીધો.

ફક્ત 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP