GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના (CBSE) ના યોગ્યતા આધારિત મૂલવણી માળખા (Competency Basel Assessment Framework) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ યોગ્યતા આધારિત મૂલવણી માળખું ધોરણ 6 થી 10 ના વિદ્યાર્થીઓ માટે છે.2. આ માળખું અમેરીકન એજ્યુકેશન કાઉન્સિલ દ્વારા ઘડવામાં આવ્યું હતું.3. આ માળખું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના નિર્દેશાનુસાર આગામી 2 થી 3 વર્ષમાં હાલની ટેવ આધારી શીખવાની પધ્ધતિ (Rote learning model) ની જગ્યાએ નવી પધ્ધતિ (new model) લાવવાનું લક્ષ્ય રાખે છે. ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કન્યાકુમારી, ગુજરાત, દમણ અને દીવના સમુદ્રકાંઠે નવી પ્રજાતિઓ “હાઈપનીયા ઈન્ડીકા’’ (Hypnea Indica) અને “હાઈપનીયા બુલાટા” (Hypnea Bullata) મળી આવેલી છે. આ પ્રજાતિઓ ___ છે. આપેલ પૈકી કોઈ નહીં વ્હેલ (Whale) નો એક નવો પ્રકાર મગરનો એક નવો પ્રકાર માછલીનો એક નવો પ્રકાર આપેલ પૈકી કોઈ નહીં વ્હેલ (Whale) નો એક નવો પ્રકાર મગરનો એક નવો પ્રકાર માછલીનો એક નવો પ્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 “અર્થ અવર” (Earth Hour) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. અર્થ અવર માર્ચ મહીનાના છેલ્લા શનિવારના રોજ વાર્ષિક રીતે ઉજવવામાં આવે છે.2. આ વર્ષના અર્થ અવરની વિષયવસ્તુ, “Responsibility towards Mother Earth” હતી.3. અર્થ અવરની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રોના વિભાગ, ECOSOC દ્વારા કરવામાં આવી હતી. 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતના ક્ષય રોગ સૂચકાંક 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. સૂચકાંક અનુસાર લક્ષદ્વીપને ક્ષય રોગ મુક્ત જાહેર કરવામાં આવ્યું છે.2. રાષ્ટ્રીય ક્ષય રોગ નાબુદી કાર્યક્રમ હેઠળ 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ક્ષય રોગનો અંત લાવવામાં હિમાચલ પ્રદેશે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.3. ભારતે પણ 2025 સુધીમાં ક્ષય રોગ નાબુદી માટેનો નિર્ધાર કર્યો છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વિશ્વ આર્થિક ફોરમ (World Economic Forum)ના વૈશ્વિક લિંગ અંતર અહેવાલ (Global Gender Gap Report) 2021 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. અહેવાલ અનુસાર ભારતે 156 દેશોમાં 140મો ક્રમ પ્રાપ્ત કર્યો.2. આઈસલેન્ડ વિશ્વમાં સૌથી વધુ લિંગ સમાનતા (Gender Equal) ધરાવતો દેશ છે.3. ભારતે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વધારે સારો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP