GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 વિશ્વ બેંકના સાઉથ એશિયા ઈકોનોમીક ફોકસ સ્પ્રીંગ 2021 રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. આ અહેવાલે નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થુ ઉત્પાદન (GDP) ની વૃધ્ધિ 7.5% થી 12.5% ની શ્રેણીમાં રહેવાનું અનુમાન કર્યું છે.2. નાણાકીય વર્ષ 2021-2022 માટે દક્ષિણ એશિયન જૂથનો ગરીબીનો દર 6% થી 9% સુધીનો રહેવાનું અનુમાન કર્યું છે.3. નાણાકીય વર્ષ 2023-2024 સુધીમાં ભારતનો ગરીબીનો દર 2% થી 4% ની વચ્ચે રહેવાનો અનુમાન કર્યું છે. ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (Occupational Safety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની સમીક્ષા કરવા માટે ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન ___ બાબતે કરવામાં આવ્યું છે. ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કામ કરવાની પરિસ્થિતિઓ કોડ 2020 (OccupationalSafety, Health and Working Conditions Code, 2020) હેઠળ ધોરણોની ત્રણ નિષ્ણાત સમિતિઓનું ગઠન કર્યું છે. આ સમિતિઓનું ગઠન........... બાબતે કરવામાં આવ્યું છે. 1. ફેક્ટરીઓ અને ડોક કામગીરી (Dock works)2. બિલ્ડીંગ અને કન્સ્ટ્રક્શનના કામો 3. ફાયર સેફ્ટી4. બાળ મજૂરી (Child Labour)5. માર્ગ સુરક્ષા (Road Safety) ફક્ત 1, 4 અને 5 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 ફક્ત 1, 4 અને 5 ફક્ત 1, 2 અને 3 ફક્ત 2, 3 અને 4 1, 2, 3, 4 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કઈ સંસ્થાએ ગ્રામ્ય ડીજીટલ કનેક્ટ અભિયાન (Village and Digital Connect Drive) "સંકલ્પ સે સિધ્ધિ’’ શરૂ કર્યું છે ? પંચાયતી રાજ મંત્રાલય TRIFED આપેલ પૈકી કોઈ નહીં NITI આયોગ પંચાયતી રાજ મંત્રાલય TRIFED આપેલ પૈકી કોઈ નહીં NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) ___ ને મિસાઈલથી સુરક્ષિત રાખવા માટે એડવાન્સ્ડ ચાફ ટેકનોલોજી (Advanced Chaff Technology)ના ત્રણ પ્રકારો વિકસાવ્યાં છે. માનવરહિત હવાઈ વાહનો નૌકાદળ જહાજો યુદ્ધ રણગાડીઓ (Battle Tanks) સંરક્ષણ પરિવહન ઉડ્ડયનો માનવરહિત હવાઈ વાહનો નૌકાદળ જહાજો યુદ્ધ રણગાડીઓ (Battle Tanks) સંરક્ષણ પરિવહન ઉડ્ડયનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રશિયા દ્વારા પરીક્ષણ કરવામાં આવેલા સુપર ટોરપીડો (Super Torpedo) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સુપર ટોરપીડોનું નામ Poseidon 2M39 રાખવામાં આવ્યું છે.2. સુપર ટોરપીડો કિરણોત્સર્ગી સુનામી ઉત્પન્ન કરી શકે છે.3. ટોરપીડો 100 MW પરમાણુ રીએક્ટર સાથે 100 knots ની ગતિ સુધી પહોંચી શકે છે. ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP