GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક શંકુ અને એક ગોળાની ત્રિજ્યા અને ઘનફળ સરખાં છે. તો શંકુની ઉંચાઇ અને ગોળાના વ્યાસનો ગુણોત્તર કેટલો થશે ? 1 : 2 2 : 3 2 : 1 3 : 2 1 : 2 2 : 3 2 : 1 3 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક વ્યક્તિ 6 કિમીનું અંતર કાપવા માટે 84 મિનિટ નો સમય નક્કી કરે છે. તે કુલ અંતર પૈકી 2/3 અંતર 4 કિમી/કલાકની ઝડપે કાપે છે. તો નિયત કરેલા સમયે પહોંચવા બાકીનું અંતર તેણે કેટલી ઝડપે કાપવું જોઇએ ? 5 કિમી/કલાક 5.6 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 6 કિમી/કલાક 5 કિમી/કલાક 5.6 કિમી/કલાક આપેલ પૈકી કોઈ નહીં 6 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 25 વ્યક્તિઓ એક કામ 16 દિવસમાં કરે છે. કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડી દે છે. જો બાકીનું કામ 15 દિવસમાં પુરૂ થયું હોય તો 4 દિવસ પછી કેટલા લોકોએ કામ છોડ્યું હશે ? 5 3 6 8 5 3 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સંખ્યા પહેલા 30% જેટલી ઘટાડવામાં આવે છે, ત્યારબાદ આ ઘટાડેલી સંખ્યા 25% જેટલી વધારવામાં આવે છે. પરિણામે મળતી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 50 જેટલી ઓછી હોય તો મૂળ સંખ્યા કઇ હશે ? 400 800 200 આપેલ પૈકી કોઈ નહીં 400 800 200 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 (3 + 2√5)² = 29 + √K હોય તો K નું મૂલ્ય કેટલું થશે ? 770 740 આપેલ પૈકી કોઈ નહીં 720 770 740 આપેલ પૈકી કોઈ નહીં 720 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP