GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ? આપેલ પૈકી કોઈ નહીં 480 640 240 આપેલ પૈકી કોઈ નહીં 480 640 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 20 વસ્તુઓની મૂળ કિંમત x વસ્તુઓની વેચાણ કિંમત જેટલી છે. જો નફો 25% હોય તો x નું મૂલ્ય કેટલું થશે? 12 24 16 આપેલ પૈકી કોઈ નહીં 12 24 16 આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો 363 છે. જો સામાન્ય ગુણોત્તર 1/3 હોય તો પ્રથમ પદ કયું હશે ? આપેલ પૈકી કોઈ નહીં 145 343 243 આપેલ પૈકી કોઈ નહીં 145 343 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જો એક સંખ્યાના 0.6 ગણા બરાબર બીજી એક સંખ્યાના 0.025 ગણા થાય, તો તે બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થશે ? 1 : 21 1 : 18 1 : 30 1 : 24 1 : 21 1 : 18 1 : 30 1 : 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 બે સંખ્યાઓ એક અન્ય સંખ્યા કરતાં અનુક્રમે 25% અને 50% જેટલી વધારે છે. તો તે બે સંખ્યાઓ પૈકી પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા હશે ? 80% 85% આપેલ પૈકી કોઈ નહીં 75% 80% 85% આપેલ પૈકી કોઈ નહીં 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP