GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એ ભારતમાં પરીક્ષણ સુવિધાઓ ઊભી કરવા દેશને ___ ઝોનમાં વિભાજીત કર્યાં છે. સાત આપેલ પૈકી કોઈ નહીં પાંચ ચાર સાત આપેલ પૈકી કોઈ નહીં પાંચ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? આપેલ તમામ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે. આપેલ તમામ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડનું સમૂદ્રને ચોખ્ખું સ્થાનાંતરણ (net transfer) નું કારક બનશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં ઘટાડા તરફ દોરી જશે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો પ્રકાશસંશ્લેષણના દરમાં વધારા તરફ દોરી જશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નેટ મીટરીંગ (Net Metering) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. તે વિજળી વિતરણ વ્યવસ્થાઓ (electricity distribution systems) ઉપર તાણ/દવાબ (strain) ઓછો કરે છે.2. તે ઉપયોગિતાઓને (utilities) તેમના મહત્તમ / ટોચના વિજળી ભાર (peak electricity loads) નો વધુ સારી રીતે પ્રબંધ કરાવે છે.3. તે એક બિલીંગ મિકેનીઝમ (Billing Mechanism) છે કે જે સૌર ઊર્જા સીસ્ટમના માલિકોને તેઓ ગ્રીડમાં જે વિજળી ઉમેરે છે તે જમા (credit) આપે છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ક્લાઈમેટ પાર્લામેન્ટ (Climate Parliament) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્ય મથક યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં છે. ક્લાઈમેટ પાર્લામેન્ટ જળવાયુ પરિવર્તન અટકાવવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત ધારાસભ્યોનું આંતરરાષ્ટ્રીય કોસ-પાર્ટી નેટવર્ક (International cross-party network) છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું મુખ્ય મથક યુનાઈટેડ કિંગ્ડમ (UK) માં છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 GSWAN બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં તમામ જિલ્લાઓ ડેટા પ્રોસેસીંગ માટે GSWAN ની બેન્ડવીડ્થ (bandwidth) નો 55% દૈનિક સરેરાશ ઉપયોગ કરે છે. SWAN તમામ 33 જિલ્લાઓ, 248 તાલુકાઓને જોડે છે જે આખરે ગુજરાત સરકારની 5000 કરતા વધુ કચેરીઓને સુરક્ષિત ડીજીટલ સંદેશાવ્યવહાર માટે પરસ્પર જોડે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તમામ જિલ્લાઓ ડેટા પ્રોસેસીંગ માટે GSWAN ની બેન્ડવીડ્થ (bandwidth) નો 55% દૈનિક સરેરાશ ઉપયોગ કરે છે. SWAN તમામ 33 જિલ્લાઓ, 248 તાલુકાઓને જોડે છે જે આખરે ગુજરાત સરકારની 5000 કરતા વધુ કચેરીઓને સુરક્ષિત ડીજીટલ સંદેશાવ્યવહાર માટે પરસ્પર જોડે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP