GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___ સરખુ જ રહેશે. હાલના કરતા વધુ રહેશે. વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે. હાલના કરતા ઓછું રહેશે. સરખુ જ રહેશે. હાલના કરતા વધુ રહેશે. વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે. હાલના કરતા ઓછું રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 છત ઉપર સ્થાપિત રૂફ સોલર પેનલ (Roof Solar PaneI) માંથી ઉત્પન્ન થતી ઊર્જા (power) ની માત્રા ___ ઉપર આધાર રાખતી નથી. ઢોળાવનો ખૂણો (Angle of inclination) પેનલોનું તાપમાન ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ ધૂળ અને ગંદકીનો થર ઢોળાવનો ખૂણો (Angle of inclination) પેનલોનું તાપમાન ગ્રીડ પાવર (Grid power)નો વોલ્ટેજ ધૂળ અને ગંદકીનો થર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રાષ્ટ્રીય માહિતી કેન્દ્રએ (NIC) GIS માં જમીનોનું નકશાકરણ અને જમીન રેકર્ડમાં ફેરફારો માટેની જોગવાઈઓ કરવાની પહેલ કરી છે. આ પહેલને ___ કહે છે. ભૂ-ગ્રામ ભૂ-મેપ જીઓ-પારસલ ભૂ-નકશા ભૂ-ગ્રામ ભૂ-મેપ જીઓ-પારસલ ભૂ-નકશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે ? સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર ફોટોનનું સંચય અને સંગ્રહ થર્મલ વિકિરણનું (Thermal radiation) પ્રકાશમાં રૂપાંતર વોલ્ટેજ લાગુ કરતાં પ્રકાશ આપવો (Release of light upon applied voltage) સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર ફોટોનનું સંચય અને સંગ્રહ થર્મલ વિકિરણનું (Thermal radiation) પ્રકાશમાં રૂપાંતર વોલ્ટેજ લાગુ કરતાં પ્રકાશ આપવો (Release of light upon applied voltage) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન સેન્દ્રીય પદાર્થના ઉત્પાદનના દરને ___ કહે છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity) કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity) કુલ પ્રાથમિક ઉત્પાદકતા (Gross Primary Productivity) કુલ ગૌણ ઉત્પાદકતા (Gross Secondary Productivity) ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા (Net Primary Productivity) ચોખ્ખી ગૌણ ઉત્પાદકતા (Net Secondary Productivity) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP