GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ક્રાન્તિવીરોને સખત સજા ફરમાવનાર ન્યાયાધીશ ___ ની હત્યા કરવાના આશયથી પ્રફુલ્લ ચાકી તથા ખુદીરામ બોઝે એક અંગ્રેજની બગી ઉપર તે ન્યાયાધીશની બગી છે તેમ સમજીને બોમ્બ ફેંક્યો હતો. લૉર્ડ ડફરી રીયન કિંગ્સ ફોર્ડ ચાર્લ્સ બ્રેડલો લૉર્ડ ડફરી રીયન કિંગ્સ ફોર્ડ ચાર્લ્સ બ્રેડલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ___ માં પંજાબને બે અલગ રાજ્યો, પંજાબ અને હરિયાણામાં વિભાજીત કરવામાં આવ્યું. 1960 1966 1948 1951 1960 1966 1948 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 રેલ્વેની શરૂઆત નીચેના પૈકી કયા રાજ્યએ સૌ પ્રથમ કરી હતી ? ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ભાવનગર વડોદરા જામનગર ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 આર.બી. (રાવ બહાદુર) રણછોડલાલ છોટાલાલ ગર્લ્સ હાઈસ્કૂલ, અમદાવાદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. શાળાની શરૂઆત ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1821માં કરવામાં આવી.2. તે માત્ર શહેરની જ નહી પરંતુ ભારતની પ્રથમ ગર્લ્સ સ્કૂલ બની હતી.3. વિદ્યાગૌરી નીલકંઠ દ્વારા આ શાળાને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સ્તૂપ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. આપેલ બંને ભગવાન બુધ્ધ કે અન્ય કોઈ ધર્મવિભૂતિના અસ્થિ પર જે સ્મારક ચણવામાં આવેલું તેને સ્તૂપ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં શરૂઆતમાં ભગવાન બુધ્ધની મૂર્તિરૂપે પૂજા થતી ન હતી, ત્યારે આવા સ્તૂપ ચૈત્ય તરીકે પૂજાપાત્ર ગણાતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP