GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. આપેલ પૈકી કોઈ નહીં આગળ જતા સિધ્ધરાજ જયસિંહે રૂદ્રમહાલયનું મોટાપાયે સંસ્કરણ-પરિવર્ધન કર્યું. આપેલ બંને ભીમદેવે સિધ્ધપુરમાં રૂદ્રમહાલય બંધાવી તેમાં રૂદ્રદેવના લિંગની પ્રતિષ્ઠા કરાવેલી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 સિધ્ધપુર નજીક આવેલ સૂણક ગામના નીલકંઠ મહાદેવ મંદિર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?1. તે વનરાજ ચાવડા દ્વારા બંધાવવામાં આવ્યું હતું.2. એમાં ગર્ભગૃહ, મંડપ અને મુખમંડપ છે.3. એનું શિખર ત્રિનાસિકા રેખાવાળું છે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે. ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે. ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 દેવેન્દ્ર કૃત “ચંદ્રલેખાવિજય" માં સોલંકી રાજા ___ એ શાકંભરીના રાજા અર્ણોરાજને હરાવ્યાનો બનાવ આલેખાયો છે. કુમારપાલ મૂલરાજ-બીજો કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ કુમારપાલ મૂલરાજ-બીજો કર્ણદેવ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP