GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
ગંધારની શિલ્પકૃતિઓ બ્રાહ્મણ, બૌધ્ધ અને જૈન એ ત્રણેય ધર્મ પરંપરાને આવરી લે છે.
ગંધાર શૈલીમાં વ્યક્તિ તથા એની આસનમુદ્રા, વસ્ત્ર ઇત્યાદિ લક્ષણો ભારતીય હોય છે, જ્યારે એના અંગ-વસ્ત્રાદિની અભિવ્યક્તિમાં આ ગ્રીક કલ-કૌશલ્યની અનોખી અસર તરી આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
1. રઘુવંશ
2. પંચસિધ્ધાન્તિકા
3. ન્યાયાવતાર
4. કામસૂત્ર
a. સિધ્ધસેન દિવાકર
b. કાલિદાસ
c. વરાહમિહિર
d. વાત્સ્યાયન

1 - b, 2 - c, 3 - a, 4- d
1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - c, 2 - b, 3 - a, 4 - d
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
___ ખાતે પાંચ રથો કંડારાયેલું અદ્ભૂત સ્થાપત્ય નમૂનો જોવા મળે છે.

અજંટા ગુફા
એલોરા ગુફા
મહાબલિપુરમ્
બાઘની ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સાબરકાંઠા જિલ્લાના રોડા ગામમાં આવેલા પ્રાચીન મંદિરોમાં ___ શૈલીના શિખરનું આરંભિક સ્વરૂપ નજરે પડે છે.

દ્રવિડ
આપેલ પૈકી કોઈ નહીં
વેસર
નાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP