GPSC PI Prelim Exam Paper 03 January 2021 કઈ બૌદ્ધ પરિષદ બાદ મહાયાન સંપ્રદાયની ચઢતી થઈ ? બીજી ચોથી ત્રીજી પ્રથમ બીજી ચોથી ત્રીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ? i. લિચ્છવિ ii. વાકાટક iii. નાગ iv. કદંબ i.ii.iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii i.ii.iii અને iv ફક્ત i,ii અને iii ફક્ત ii અને iii ફક્ત i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 રૂદ્રદમનના ઈ.સ. 150 ના જૂનાગઢના શિલાલેખો ___ માં છે. પાલિ સંસ્કૃત પ્રાકૃત તામિલ પાલિ સંસ્કૃત પ્રાકૃત તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 1918માં શરૂ થયેલ ___ મજૂર સંઘ નિયમિત સભ્યપદ અને લવાજમ સાથેનો પ્રથમ મજૂર સંઘ હતો. મુંબઈ મદુરાઈ મદ્રાસ કલકત્તા મુંબઈ મદુરાઈ મદ્રાસ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 સત્યશોધક સમાજની સ્થાપના મહારાષ્ટ્રમાં 1873માં ___ દ્વારા થઈ હતી. બાલગંગાધર તીલક બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે સાવરકર બાલગંગાધર તીલક બી. આર. આંબેડકર જ્યોતિબા ફૂલે સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP