GPSC PI Prelim Exam Paper 03 January 2021 45 વિદ્યાર્થીઓના એક વર્ગમાં, છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 5:4 છે. છોકરાઓની સરેરાશ ઉંમર વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 22.5 વર્ષ છે. વર્ગની સરેરાશ ઉંમર કેટલી થશે ? આપેલ પૈકી એક પણ નહીં 30 વર્ષ 34 વર્ષ 32 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 30 વર્ષ 34 વર્ષ 32 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 6 પુરુષો અને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. તો સમિતિમાં ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય તેની સંભાવના કેટલી ? 14/37 આપેલ પૈકી એક પણ નહીં 14/33 16/33 14/37 આપેલ પૈકી એક પણ નહીં 14/33 16/33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Yએ કેટલીક રકમના 25% X ને આપ્યા. X એ પ્રાપ્ત કરેલ રકમમાંથી, તેણે 20% પુસ્તકો ખરીદવામાં અને 35% ઘડિયાળ ખરીદવામાં ખર્ચ કર્યા. દર્શાવેલ ખર્ચ કર્યા બાદ, X પાસે રૂ. 2,700 બચ્યા. તો Y પાસે શરૂઆતમાં કેટલા રૂપિયા હશે ? રૂ. 24,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 15,000 રૂ. 16,000 રૂ. 24,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 15,000 રૂ. 16,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 36,48,64 અને 72 નો ગુ.સા.અ અને લ.સા.અ અનુક્રમે 4 અને 576 4 અને 288 2 અને 576 આપેલ પૈકી એક પણ નહીં 4 અને 576 4 અને 288 2 અને 576 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.) 36.5 વર્ષ 37.5 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 38.5 વર્ષ 36.5 વર્ષ 37.5 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 38.5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP