GPSC PI Prelim Exam Paper 03 January 2021 આર્થિક સર્વેક્ષણ 2020 અનુસાર, ભારતમાં વન અને વૃક્ષોનું આવરણ દેશના કુલ ભૌગોલિક ક્ષેત્રના ___ પહોંચ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં 24.56% 31% 14.84% આપેલ પૈકી એક પણ નહીં 24.56% 31% 14.84% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 Transparency International ના તાજેતરના સર્વેક્ષણ અનુસાર બજેટની ચર્ચામાં ભારતનું ___ રાજ્ય ટોચના ક્રમે આવેલ છે. આસામ દિલ્હી ગોવા ગુજરાત આસામ દિલ્હી ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ___ પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી. આફ્રિકન સિંહ જીરાફ આફ્રિકન ચિત્તા આપેલ પૈકી એક પણ નહીં આફ્રિકન સિંહ જીરાફ આફ્રિકન ચિત્તા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 કેન્દ્ર સરકારના મતે વર્ષ ___ સુધીમાં ભારતીય રેલવેનું 100% વીજળીકરણ થઈ ગયું હશે. 2022 2024 2026 2025 2022 2024 2026 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 તાજેતરમાં ભારત સરકારે National Democratic Front of Bodoland (NDFB) ના નવ જૂથ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ક્ષેત્રમાં કામકાજ કરવા માટે બહારની વ્યક્તિઓએ 'મંજૂરી' લેવી પડશે. 2. આ કરાર એ આસામમાં રહેતા Bodo આદિવાસીઓને રાજકીય હક્કો પૂરા પાડશે. 3. હસ્તાક્ષર થયેલી આ સમજૂતી એ છેલ્લા 27 વર્ષમાં હસ્તાક્ષર થયા હોવા તેવા ત્રીજા કરાર છે. માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 1 અને 3 માત્ર 2 અને 3 1,2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP