GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતએ 82 ડિગ્રી અને 30 મિનિટને પ્રમાણ રેખાંશ (સ્ટાન્ડર્ડ મેરિડીયન) તરીકે પસંદ કર્યો છે કારણ કે ___

તે ભારતના રાજ્યક્ષેત્રના મધ્યમાંથી પસાર થાય છે. તેથી અન્ય નજીકના પ્રદેશોનો ચોક્કસ સમય દર્શાવે છે.
તે 7 ડિગ્રી અને 30 મિનિટના ગુણાંકમાં છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય પ્લેટ ___ સુધી વિસ્તારિત છે.

આપેલ બંને
પાકિસ્તાનના કિરતાર પર્વત
આપેલ પૈકી કોઈ નહીં
મ્યાંમારના રખાઈન પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ખડકો માટે સાચું / સાચાં છે ?
1. અગ્નિકૃત ખડકોને પ્રાથમિક ખડકો પણ કહેવાય છે.
2. અગ્નિકૃત અને જળકૃત ખડકો અત્યંત ગરમી અને દબાણને કારણે વિકૃત ખડકોમાં પરિવર્તન પામે છે.
3. રેતાળ ખડકો એ વિકૃત ખડક છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1,2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સામાન્યતઃ વરસાદ વધે જો આપણે ___ તરફ જઈએ.

નીચાણથી ઉંચાઈ
સમુદ્ર વિસ્તારથી આંતરિક વિસ્તાર
આપેલ પૈકીનું કોઇ પણ નહીં
ધ્રુવથી વિષુવૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જૈવ વૈવિધ્ય ___ માં સર્વોચ્ચ હોવાની શક્યતા છે.

પહાડી ઘાસિયા મેદાનો
શંકુદ્રમ જંગલો
વિષુવવૃત્તીય બારમાસી લીલા જંગલો
પાનખર જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP