GPSC PI Prelim Exam Paper 03 January 2021 સિન્ધુ ગંગા મેદાનોની મોટાભાગની નદીઓ ___ બનેલી છે. રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ સુપર ઈમ્પોઝ્ડ ડ્રેનેજ સિસ્ટમ ડેન્ડિટ્રીક ડ્રેનેજ સિસ્ટમ ટ્રેલિસ ડ્રેનેજ સિસ્ટમ રેડિયલ ડ્રેનેજ સિસ્ટમ સુપર ઈમ્પોઝ્ડ ડ્રેનેજ સિસ્ટમ ડેન્ડિટ્રીક ડ્રેનેજ સિસ્ટમ ટ્રેલિસ ડ્રેનેજ સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કઈ નદી રિફટ વેલી (ફાટ ખીણ) માંથી વહેતી નથી ? નર્મદા દામોદર મહા નદી તાપી નર્મદા દામોદર મહા નદી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. માત્ર નર્મદા અને તાપી એ લાંબી નદીઓ છે જે પશ્ચિમમાં વહે છે અને નદીમુખ બનાવે છે. 2. પશ્ચિમ ઘાટ એ ભારતીય દ્વીપકલ્પનો મુખ્ય જળવિભાજક છે. 3. નર્મદા એ ફોલ્ટને કારણે નિર્માણ થયેલ ફાટખીણમાંથી વહે છે. 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1,2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા શહેરોમાં નૈઋત્યનું ચોમાસું આવે છે ? ભુવનેશ્વર નાગપુર આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદ ભુવનેશ્વર નાગપુર આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કયા વિધાનો ભારતની ભૂગોળના સંદર્ભમાં સાચાં છે ?1. ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ અંદાજે 30° છે.2. ભારતના રાજ્ય ક્ષેત્રની સીમાં સમુદ્ર તરફ 35 નોટિકલ માઈલ વધુ વિસ્તારિત થાય છે. 3. ઉત્તરના અંતિમથી દક્ષિણના અંતિમ સુધીનું ખરું અંતર આશરે 3214 કિમી થાય છે. ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1,2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP