GPSC PI Prelim Exam Paper 03 January 2021 ભારત સરકારે ગરીબી રેખા ___ ના સ્વરૂપમાં માપવાનું નક્કી કર્યું છે. ઘરમાં આશ્રિત સભ્યો ઘરગથ્થુ રોકાણ ઘરગથ્થુ વપરાશ ઘરગથ્થુ બચત ઘરમાં આશ્રિત સભ્યો ઘરગથ્થુ રોકાણ ઘરગથ્થુ વપરાશ ઘરગથ્થુ બચત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલીમેન્ટરી લેવલ (NPEGEL) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે સૂક્ષ્મ (Micro) સ્તરે મુદ્દાઓ ધ્યાનમાં લે છે. ii. તેનું અમલીકરણ શૈક્ષણિક રીતે પછાત બ્લોકસમાં થાય છે. iii. તે શાળાઓમાં કન્યાઓની જરૂરિયાતો ધ્યાનમાં લે છે. ફક્ત i અને ii ફક્ત i અને iii ફક્ત ii અને iii i,ii અને iii ફક્ત i અને ii ફક્ત i અને iii ફક્ત ii અને iii i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 ગુજરાત બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ પૈકી કોઇ નહી 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ બંને NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. આપેલ પૈકી કોઇ નહી 2013 માં ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા. આપેલ બંને NITI આયોગે મોરબી અને નર્મદાને સૌથી પછાત જિલ્લાઓ તરીકે નિયત કર્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 માનવ વિકાસ સૂચકાંક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. 2017ના માનવ વિકાસ સૂચકાંકના અહેવાલ અનુસાર 36 રાજ્યમાંથી ગુજરાતનો ક્રમ 21મો છે. ii. માનવ વિકાસ સૂચકાંકમાં પંજાબ પ્રથમ ક્રમે છે. iii. 1995 ની સરખામણીમાં 2017 માં માનવ વિકાસ સૂચકાંકમાં ભલે સુધારો હોય પણ ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં નીચે છે. ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i,ii અને iii ફક્ત i અને iii ફક્ત ii અને iii ફક્ત i અને ii i,ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 પંચવર્ષીય યોજનાઓ બાબતે નીચેના પૈકી કયું /કયા વિધાન/ વિધાનો સાચું/ સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં 12મી પંચવર્ષીય યોજના એ ઝડપી, ટકાઉ અને વધુ સમાવિષ્ટ વૃદ્ધિ ઉપર ભાર મૂક્યો. 9મી પંચવર્ષીય યોજના ભારતમાં નિકાસ અન્વયે વૃદ્ધિની વ્યૂહરચનાને અનુસરે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP