GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે ? ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ. વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. વિક્રમ સારાભાઈ પંડિત જવાહરલાલ નહેરુ અટલ બિહારી વાજપેયી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘની સ્થાપના ક્યારે થયેલી ? 1912 1895 1857 1904 1912 1895 1857 1904 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય ઉપપદ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું છે ? શેહશાહ બલોચ સરદાર બલોચ અલીખાન બલોચ મહમંદ બલોચ શેહશાહ બલોચ સરદાર બલોચ અલીખાન બલોચ મહમંદ બલોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP