GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) કબડ્ડીની રમતમાં 'ઘેરો તોડવો' કૌશલ્ય કયા પક્ષનું છે ? બચાવ પક્ષ બંને પક્ષ ચડાઈ કરનાર પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં બચાવ પક્ષ બંને પક્ષ ચડાઈ કરનાર પક્ષ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ફકત સ્તનપાન કરતું બાળક 24 કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું.દૂધ પૂરતું છે ? 6 વખત 4 વખત 3 વખત 5 વખત 6 વખત 4 વખત 3 વખત 5 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે. મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'વાડ થઈને ચીભડાં ગળે' - કહેવતનો અર્થ આપો વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. વાડને ટેટી - તરબૂચ ભાવે. વાડ વગર વેલો ના ચડે. રક્ષક જ ભક્ષક બને. વાડ જ ચીભડાં ખાઈ જાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના મહાન ક્રિકેટર કોણ છે ? વિનુ માંકડ ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ ચેતેશ્વર પૂજારા વિનુ માંકડ ચેતન ચૌહાણ પાર્થિવ પટેલ ચેતેશ્વર પૂજારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP