GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ આપો. નિર્ભય ડરપોક ભયભીત કાયર નિર્ભય ડરપોક ભયભીત કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત બક્ષી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અડધી સદીની વાચન યાત્રા' ના સંપાદક કોણ છે ? ઉમાશંકર જોશી મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? રાવજી પટેલ મકરંદ દવે કાકાસાહેબ કાલેલકર હરીષ મિનાશ્રુ રાવજી પટેલ મકરંદ દવે કાકાસાહેબ કાલેલકર હરીષ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી એક પણ નહીં રામનારાયણ પાઠક ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP